Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ટેસ્‍ટ ટીમે ઇંગ્‍લેન્‍ડમાં પ્રેકટીસ શરૂ કરી

નવી દિલ્‍હી : ભારતીય ખેલાડીઓ ટેસ્‍ટ મેચ માટે ઇંગ્‍લેન્‍ડ પહોચી ગયા છે. ટેસ્‍ટ મેચઃ જુલાઇથી બેર્મિગહામમાં રમાશે. વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને જસપ્રિત બૂમરાહ સહિત તમામ ભારતીય ખેલાડીઓ એ લંડનમાં પ્રેકિટશ શરૂ કરી હતી.બીસીસી આઇ દ્વારા તેની કેટલીક તસ્‍વીરો ટ્‍વીટ કરવામાં આવી છે.

(4:00 pm IST)