Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પાંચ હરીફાઇમાં ભારતને પાંચેપાંચ ગોલ્‍ડ

મહિલા નિશાનબાજો મનુભાકર, ઇશાસિંહ, રિધમ સંગવાનનો પિસ્‍તોલ શૂટિંગમાં ‘ધમાકો'

નવી દિલ્‍હીઃ જર્મનીમાં ભારતની મહિલા શૂટર્સે પાંચ મુકાબલામાં પાંચેપાંચ ગોલ્‍ડ મેડલ જીતી લીધા હતા.મનુ ભાકર, ઇશા સિંહ અને રિધમ સંગવાનની ત્રિપુટીએ આઇએસએસએફ જુનિયર વર્લ્‍ડ કપમાં પચીસ મીટરની પિસ્‍તોલ  ટીમની ફાઇનલમાં યજમાન જર્મનીને ૧૬-૨થી સજ્જડ પરાજય ચખાડયો એને પગલે પાંચ ગોલ્‍ડ ભારતની ઝોળીમાં આવી ગયા છે.

(2:58 pm IST)