Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડકપમાં ધરમપુરના દિવ્યાંગ યુવાન ગણેશે 69 બોલમાં 112 રન ફટકાર્યા ;મેન ઓફ ધ મેચ જાહેર :શનિવારે પાકિસ્તાન સામે ફાયનલ

વલસાડ: દુબઈમાં રમાઈ રહેલી બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં વલસાડના ધરમપુરના એક નાના એવા ગામનો દિવ્યાંગ યુવાન ગોપાલે ભારતીય ટીમ વતી રમીને ગૌરવ અપાવ્યું છે તેણે ગઈકાલે બાંગ્લાદેશ સામે 69 બોલમાં 112 રન ફટકારી ભારતની જીત મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને મેન ઓફ મેચ થયો હતો

  હવે શનિવારે પાકિસ્તાન સામેની  ફાઈનલ મેચમાં પણ પોતાનો દેખાવ જાળવી રાખે તેવી વલસાડ જિલ્લાવાસીઓ આશા સેવી રહ્યા છે. કોણ છે ગણેશ મહૂડકર ધરમપુરના અંબા જંગલનો રહેવાસી છે.આવધા ગામ તેનું વતન છે.

 

(11:31 pm IST)