Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જર્મનીના સ્ટાર ફુટબોલર ગર્ડમુલરનું ૭૫ વર્ષની વયે નિધન

બુંદેશ લીગામાં ૫૬૬ ગોલ ફટકારેલા, આ રેકોર્ડ હજુપણ અકબંધ

 નિસ (જર્મની) । બાયર્ન મ્યૂનિચ અને જર્મનીના સ્ટાર ફૂટબોલર ગર્ડ મુલરનું   નિધન થયું હતું. તેઓ ૭૫ વર્ષના હતા. બાયર્ન મ્યૂનિચે તેમના નિધનની જાણકારી આપી હતી. કલબ માટે ૫૬૬ ગોલ કરનાર મુલરના નામે હજુ સુધી સર્વાધિક ૩૬૫ ગોલ કરવાનો રેકોર્ડ અકબંધ છે.

(2:55 pm IST)