Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગિલ સ્વસ્થ, આઇપીએલના મેચો રમશે

ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલ ડાબા પગની ઇજામાંથી સ્વસ્થ થયા બાદ આઇપીએલની બાકીની મેચો રમવા માટે તૈયાર છે. એક સપ્તાહમાં યુએઇ જવા રવાના થશે.

(1:02 pm IST)