Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુસલ ઝેનિથ પરેરાને કોરોના

નવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુસલ ઝેનિથ પરેરા આગામી મહિને દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝ પહેલા કોરોના સંક્રમિત થયા છે. વિકેટકીપર-બેટ્સમેન પરેરાએ કોલંબોમાં સાઉથ આફ્રિકા સામેની આગામી સિરીઝની ટ્રેનિંગની શરૂઆત પહેલા ખેલાડીઓ પર હાથ ધરવામાં આવેલી RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ ટેસ્ટ કરવામાં આવેલ.

(1:02 pm IST)