Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બેડ્‍મિન્‍ટનના ચેમ્‍પિયન ભારતીયો મેડલ ગળામાં જ રાખીને સૂઇ ગયા!

રવિવારે થોમસ કપના ભારતીય ખેલાડીઓએ પોતાનો ફોન સ્‍પીકર પર રાખીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ  મોદી સાથે ઘણી વાર સુધી વાતો કરી હતી. પીએમ મોદીએ બધાને ખૂબ-ખૂબ અભિનંદન આપ્‍યાં હતાં

(3:28 pm IST)