Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રમત પ્રેમીઓ માટે આનંદો.....ભારતની પહેલી સ્પોર્ટ્સ ચેનલ લોન્ચ

નવી દિલ્હી: કરોડો રમત પ્રશંસકો મારે સારા સમાચાર છે દેશની પહેલી સ્પોર્ટ્સ ચેનલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.જ્યારે 24/7 રમતો સાથે જોડાયેલ જાણકારી મળવાની છે. જેમાં અલગ અલગ પ્રકારના તમામ રમતોને લગતી માહિતી મળી રહશે.આ રેડીઓ ચેનલ ક્રિકેટ, હોકી, ફૂટબોલ, કબડ્ડી, કુશ્તી જેવી દુનિયાના 34 રમતોનું કવરેજ કરશે.

રેડીઓ પર લાઈવ કમેન્ટ્રી, ટોક શોઝ, સ્પેશલ સ્પોર્ટ્સ પ્રોગ્રામ, એક્સપર્સ્ટ કમેન્ટ, સ્પોર્ટ્સ ન્યુઝ અને ઉપડેટ્સ, ઓડિયો ડોક્યુમેન્ટરી, યુનિવેસીટી સ્પોર્ટ્સ અને સોપર્ટસમેન્ટ જેવી સેવા અપાશે.

(7:55 pm IST)