Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ન્યુઝીલેન્ડ સામેની ચોથી મેચમાં શોએબ મલિકને માથામાં વાગ્યો બોલ

નવી દિલ્હી: પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકને ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે મેચમાં માથામાં બોલ વાગ્યા ઇજા પહોંચી છે. અનુભવી બેસ્ટમેન મલિકે 32મી ઓવેરમાં વગર હેલ્મેટે બેટિંગ કરતા આ દુરઘનતા બની છે.

આ દુરઘનતા ત્યાર બની જયારે બેટિંગ દરમિયાન રન લેતી વખતે કોલીન મુનરો દ્વારા કરવામાં આવેલો થ્રો મલિકને માથામાં વાગ્યો અને તે જ સમયે મલિક જમીન પર ઢળી પડ્યો હતો. પંરતુ મલિકે ફરીથી બેટિંગ કરી અને ત્રણ બોલ પર છ રન બનાવી આઉટ થઇ ગયો.

(7:54 pm IST)