Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ચોથા દિવસે શામી ત્રાટકયોઃ ડીવીલીયર્સ, એલગર અને ડીકોક પેવેલીયન ભેગાઃ આફ્રિકા ૧૬૩/૫

 ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના બીજા ટેસ્ટમાં ચોથા દિવસે ગઇકાલની જોડીમાંથી એ બી ડીવીલીયર્સ ૮૦ રન (૧૦ ચોગ્ગા) એલ્ગર ૬૧ અને ડીકોક ૧૨ રને પેવેલીયન ભેગાઃ ત્રણેય વિકેટો શામીએ લીધીઃ ડુપ્લેસીસ ૫ રને  દાવમાં: બુમરાહને બે વિકેટઃ સાઉથ આફ્રિકા ૪૭ ઓવરમા઼ ૧૬૩/૫ : ૧૮૪ રનની લીડ

(4:42 pm IST)