Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અન્ડર ૧૯ વર્લ્ડકપ

પપુઆ ન્યુ ગિનીનો ૬૭માં ઢાળીયો : ટીમ ઈન્ડિયાનો ૧૦ વિકેટે વિજય : કવાર્ટર ફાઈનલમાં

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં પપુઆ ન્યુગિનીએ પ્રથમ દાવ લેતા આખી ટીમ ૨૧.૫ ઓવરમાં માત્ર ૬૪ રનમાં ઓલઆઉટ : પાંચ બેટ્સમેનો તો ખાતુ પણ ખોલાવી ન શકયા : શેયને ૫, શિવમ માવી ૨, નગરકોટી અને અર્શદીપસિંઘને ૧-૧ વિકેટોઃ જવાબમાં ભારતની ટીમે ૮ ઓવરમાં જ ૧૦ વિકેટે જીત મેળવી લીધી : ઓપનર પીપી શો એ ૩૯ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૫૭ રન બનાવ્યા હતા : ભારતનો કવાર્ટરફાઈનલમાં પ્રવેશ

(1:03 pm IST)