Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

સ્ટીવ વોનો પુત્ર ઓલરાઉન્ડર ઓસ્ટીન વો અન્ડર-૧૯ વર્લ્ડકપમાં

ઓસ્ટ્રેલીયાનો પૂર્વ  કેપ્ટન સ્ટીવ વોના  પુત્ર ઓસ્ટીન વો નો  અન્ડર-૧૯  વર્લ્ડકપમાં સમાવેશ  કરવામાં આવ્યો છે.  ઓસ્ટીન ઓલરાઉન્ડર છે અને ૨૦૧૬માં  અન્ડર-૧૭ નેશનલ ચેમ્પિયનશીપમાં  ફાઈનલમાં અણનમ સદી ફટકારી હતી.

(3:34 pm IST)