Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઓસ્ટ્રેલિયાઈ ઓપનના બીજા રાઉન્ડમાં જોકોવિકનો પ્રવેશ

નવી દિલ્હી: પૂર્વ વિશ્વ નંબર વન સર્બિયાના નોવાક જોકોવિકએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં આસાન જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. જોકોવિકે અમેરિકાના ડોનાલ્ડ યંગને સતત સીધા સેટોમાં 6-1,6-2,6-4થી માત આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બીજા રાઉન્ડમાં જોકોવિકની ટક્કર ફ્રાન્સના ગાયેલ મોફિલસ સાથે થશે જેને ક્વાલિફાયર રાઉન્ડમાં જોમે મુનારને 6-3,7-6,6-4થી હરાવ્યો હતો.

 

(7:55 pm IST)