Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

ભાંબરીને ફરીથી ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં મળી પહેલા રાઉન્ડમાં હાર

નવી દિલ્હી: ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભાંબરી ઓસ્ટ્રેલિયાઈ ઓપનના પહેલા રાઉન્ડમાં આજે અનુભવી માર્કોસ બગડાટીસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વિશ્વ રેન્કિંગ માં 122માં સ્થાન પર રેહનાર ભાંબરીએ 103રેન્કિંગ ખિલાડી સામે ચાલેલા બે કલાક અને નવ મિનિટના મુકાબલામાં 7-6,6-4,6-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

(5:17 pm IST)