Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

હ્યુમના ગોલથી કેરલે મુંબઈને આપી માત

મુંબઈ: કનડાઈ સ્ટ્રાઈકર ઈયાન હ્યુમૅ કરેલા પહેલા હાફના ગોલના કારણે કેરળ બ્લાસ્ટર્સએ ઇન્ડિયન સુપર લીગમાં મુંબઈ સીટી એફસીને તેને જ મેદાનમાં1-0થી હરાવી હતી. મુંબઈ ફૂટબોલ અરેનામાં થયેલા મેચમાં હ્યુમે ગોલ 23મી મિનિટે કરીને મેચમાં બઢત બનાવી લીધી હતી. આ જીતના લીધે 3 અંક મેળવીને કેરળે 14 અંક મેળવ્યા છે. અને 10 ટીમોમાં છઠો ક્રમ મેળવ્યો હતો. જયારે મુંબઈ પણ 14 અંક મેળવ્યા છે. અને તે પાંચમા ક્રમ પર છે.

(5:17 pm IST)