Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ISL 2017:બેંગ્લુરુએ પુણેને 3-1થી માત આપી

નવી દિલ્હી: બેંગ્લુરુ એફસીએ ગુરુવારે એફસી પુણે સિટીને 3-1થી હરાવીને હીરો ઇન્ડિયન સુપર લીગ(આઇએસએલ)ની ચોથી સીઝનમાં 10 ટીમોની લિસ્ટમાં પોતાનું પ્રથમ સ્થાન બનાવી લીધું છે.શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં પુણેએ 56 મિનિટ પછી 10 ખેલાડીઓ સાથે રમત રમી જેનો બેંગ્લુરુની ટીમે ફાયદો ઉઠાવ્યો અને તેમને 3-1થી માત આપી હતી.

(7:25 pm IST)