Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ફેડરરને મળ્યો ચોથી વખત સૌથી શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ

નવી દિલ્હી: ગ્રેન્ડ સ્લેમ બાદશાહ સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને ચોથી વખત વર્ષની સર્વશ્રેષ્ઠ રમતવીરથી સમ્માનિત કરવામાં આવ્યો છે.36 વર્ષીય ફેડરરને આ વર્ષની જોરદારની પરફોર્મન્સ અને બે ગ્રેન્ડ સ્લેમ પોતાના નામે કર્યા છે.ઘૂંટણમાં ઇજા થવા છતાં પણ તેમને સારું પરફોર્મન્સ આપીને પણ તેમને ચોથી વાર આ રેકોડ પોતાના નામે કર્યો છે.આમની પહેલા તેને 2004,2006 અને 2007માં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીની નામના મેળવી લીધી છે.

(8:28 pm IST)