Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સહેવાગને આઉટ કરીને આફ્રિદીએ હેટ્રિક બનાવી

નવી દિલ્હી: કેપ્ટ્ન શાહિદ આફ્રિદીની હેટ્રિકની મદદથી શારજાહમાં ચાલી રહેલ ટી-20 ક્રિકેટ લીગમાં પખ્તુસનાં પૂર્વ ભારતીય સલામી બોલર વીરેન્દ્ર સહેવાગની કેપટનશીપ વાળી મરાઠા અરેબિયન્સને 25 રનથી માત આપી છે.મેચમાં પ્રથમ રમીને પખ્તુનની ટીમે નિર્ધારતી 10 ઓવરમાં ચાર વિકેટ પર 121 રન બનાવ્યા જેના ફખર જમાએ22 બોલમાં 45 રન બનાવ્યા હતા.મરાઠા અરેબીયન્સની ટીમે 10 ઓવરમાં સાત વિકેટ પર માત્ર 96 રન જ બનાવી શકી હતી.

(8:28 pm IST)