Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

એક ઓવરમાં ૭ સિકસરનો રેકોર્ડ

શ્રીલંકાના અન્‍ડર-૧૫ના ખેલાડી નવેન્‍દુ પહસારાએ એક જ ઓવરમાં ૬ સિકસરનો રેકોર્ડ ૭ સિકસ ફટકારી તોડયોઃ લોકલ ટુર્નામેન્‍ટ જોવા શ્રીલંકાના દિગ્‍ગજ સ્‍પીનર મુરલીધરન પણ હાજર હતાઃ આ ઓવરમાં ૧ નો-બોલ પણ સામેલ હતો જેને નવેન્‍દુએ સ્‍ટેડીયમની બહાર મોકલ્‍યો હતો.

 

 

(8:28 pm IST)