Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સચિને રોહિત શર્માને આપી શુભેચ્છા

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટ્ન સચિન તેંદુલકરે હિટમૈન રોહિત શર્માને વનડે ક્રિકેટમાં તેમના શાનદાર પરફોર્મન્સ અને શતક માટે અભિનંદન પાઠવ્યા છે.રોહિત શર્માએ ગઈકાલે મોહાલીમાં શ્રીલંકા સામે રમાયેલ મેચના બીજા વનડેમાં બેવડી સદી લગાવી સહુ કોઈના દિલ પર રાઝ કરવા લાગ્યો છે.સચિને ટવીટરના માધ્યમથી રોહિત શર્માને અભિનંદન પાઠવ્યા છે.

 

(5:49 pm IST)