Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

યુવા (હાર્દિક પંડ્યા) અને અનુભવી (ધોની) વચ્ચે ૧૦૦ મીટરની રેસઃ જીત અનુભવીની

આજે બીજા વન-ડે પહેલા સવારે મોહાલી ગ્રાઉન્ડ ખાતે પ્રેકટીસ દરમિયાન યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અનુભવી મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ૧૦૦ મીટર રેસ યોજાઈ હતી : ઉંમરની દૃષ્ટિએ ટીમમાં સૌથી મોટા ૩૬ વર્ષના ધોનીએ આ રસાકસીભરી રેસ જીતી લીધી હતી.

(3:23 pm IST)