-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
News of Friday, 15th October 2021
વર્લ્ડ જુનિયર શુટીંગ ચેમ્પિયનશીપમાં ડીએસપી નરેન્દ્ર સાંગવાનની પુત્રી રિધમે ૪ ગોલ્ડ જીત્યા

નવી દિલ્હીઃ દક્ષિણ અમેરિકાના પેરુમાં યોજાયેલી વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ જીતીને નારનૌલમાં કામ કરતા ડીએસપી નરેન્દ્ર સાંગવાનની પુત્રી રિધમ સાંગવાને માત્ર હરિયાણા જ નહીં પરંતુ દેશનું નામ રોશન કર્યું છે.
રિધમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગુણ મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. સત્તર વર્ષના રિધામ સાંગવાન અત્યારે ફરીદાબાદની ડીપીએસ સ્કૂલમાં ૧૨ મા ધોરણના વિદ્યાર્થી છે. અમેરિકામાં યોજાયેલી આ સ્પર્ધામાં, રિધમ સાંગવાન ગર્લ્સ અને બોયઝની સ્ટાન્ડર્ડ શૂટિંગ સ્પર્ધામાં સૌથી વધુ ગુણ મેળવીને વિશ્વમાં પ્રથમ સ્થાને રહી હતી. ડીએસપી નરેન્દ્ર સાંગવાને જણાવ્યું કે રિધમે ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ, ૨૫ મીટર રેપિડ મિકસ, ૧૦ મીટર એર પિસ્તોલ ટીમ અને ૨૫ સ્પોર્ટ્સ પિસ્તોલ ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
(3:05 pm IST)