Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મિત્ર સાથે ગેરેજમાં લંચ કરતો ધોની

પૂર્વ કેપ્ટન ધોની નિવૃતિ બાદ પરિવારજનો સાથે સમય વિતાવી રહયો છેઃ સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ એકટીવ રહે છે માહીએ એક તસ્વીર વાયરલ કરી છે જેમાં તે તેના જુના મિત્ર સાથે કોઈ મોટી હોટલમાં નહિ પણ એક ગેરેજમાં લંચ કરતો જોવા મળે છે.

(3:53 pm IST)