Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ભારતે અમને બરાબરના ધોકાવ્યાઃ કોચ ગિબ્સન

વન-ડે સિરીઝ હાર્યા બાદ સાઉથ આફ્રિકાના કોચ ઓટીસ ગિબ્સને કહ્યુ કે, ભારત સામેના મેચોમાં નબળી પડી ગયેલી તેની ટીમે ખાધેલા ''માર'' માટે કોઈ બહાના કાઢવા ઈચ્છતો નથી. ઉપરાટની ટીમની અભિનંદન. અમારી ટીમમાં ત્રણ - ત્રણ બેટ્સમેનોની ગેરહાજરીના લીધે ટીમ નબળી પડી : અમે ચહલ અને યાદવની બોલીંગ જાળમાં સપડાઈ ગયા : માર્કરમમાં ભવિષ્યમાં એક સારા કેપ્ટન બનવાના ગુણ

(5:10 pm IST)
  • સ્વચ્છ ભારત મિશન ઉપર કલંક લગાવતા ભાજપના પ્રધાન : ''સ્વચ્છ ભારત'' મિશન ઉપર કલંક લગાવતા રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર કાલીચરણ સરાફ : રોડ ઉપર ખુલ્લામાં લઘુશંકા કરી : કોંગ્રેસે માફી માંગવાનું કહેતા ના પાડી દીધીઃ માથે જાતા એમ કહ્યુ કે પોલીસ ૨૦૦ રૂપિયા દંડ લઈ લ્યે બીજુ શું? આ કયાં કોઈ મોટો મુદ્દો છે? access_time 4:59 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST