News of Wednesday, 14th February 2018

ટી-૨૦ ફોર્મેટ તમામ પ્રકારના ક્રિકેટને ખતમ કરી નાખશે : જોસ બટલર

ઈંગ્લેન્ડની ટીમના વિકેટકીપર જોસ બટલરે કહ્યુ કે ૧૫ થી ૨૦ વર્ષમાં ટેસ્ટ અને વન-ડેનો અસ્ત થઈ જશે, માત્ર ફટાફટ એટલે કે ટી-૨૦ ક્રિકેટનું જ વર્ચસ્વ જોવા મળશે : ટી-૨૦ના મેચોમાં સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાઈ જતા હોય છે તે હવે ઈજારો બની ગઈ છે

(11:44 am IST)
  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST