Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

હૈદરાબાદમાં વિંડીઝે ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ૭ વિકેટે ર૯પ રન કર્યા

વિંડીઝ એ ભારત વિરુદ્ધ હૈદરાબાદ ટેસ્ટમાં પહેલા દિવસે રસ્ટન ચેજ અને કેપ્ટન જેસન હોલ્ડરની અર્ધશતકની મદદથી ૭ વિકેટ ગુમાવી ર૯પ રન બનાવ્યા દિવસની રમત પુરી થતા સુધીમાં ૯૮ રન પર અણનમ રહેલ  ચેજ એ કેપ્ટન હોલ્ડરની સાથે મળી  સાતમી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી નિભાવેલ.

(12:34 am IST)