Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શાકિબને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ

નવીદિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. શાકિબ છેલ્લા મહિને ઝિમ્બામ્બે વિરૂધ્ધની સિરીઝમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. તેમણે ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

(3:03 pm IST)