Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

નેમાર મેદાન ઉપર જ રડી પડયો

મેચ પૂર્ણ થયા બાદ બ્રાઝીલના ખેલાડી મેદાન ઉપર રડવા લાગ્યો હતો. તેના મિત્ર મેસીએ તેને ગળે લગાવી લીધો હતો.

(4:16 pm IST)