Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સિડની ક્વાર્ટર ફાઇલમાંથી ગાર્બીને મુગુરૂજાએ નામ પાછું લીધું

નવી દિલ્હી: સ્પેનની ટેનિસ ખેલાડી ગાર્બીને મુગુરૂજાએ જાંઘમાં ઇજા થવાના લીધે સિડની ઇન્ટરનેશનલ ક્વાર્ટર ફાઇલમાંથી પોતાનું નામ પાછું લઇ લીધું છે.

સમાચાર એજેન્સી એફે અનુસાર મુગુરૂજાએ 2018ના પોતાના બીજા મેચમાં નીડરલેન્ડની કિકી બર્ટસને સીધા સેટોમાં 6-3,7-6થી હરાવી હતી. મુગુરૂજએ એક બયાનમાં કહ્યું કે મને જ્યારેથી પ્રેક્ટિસ શરૂ કરી છે ત્યારથી મારી જમણી જાંઘમાં દુખાવો થાય છે અને તેથી મેં સિડની ક્વાર્ટર ફાઇનલમાં નહીં રમી શકું અને હું મારૂ નામ પાછું લીધું છે.

(3:56 pm IST)