Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અંબાણી અને જિન્દલ પરિવાર પોતપોતાની ટીમનો જોશ ચડાવશે

આજે આ હાઈ- પ્રોફાઈલ મુકાબલા દરમ્યાન દેશના બે ટોપમોસ્ટ બેઝમેન ફેમિલી વચ્ચે પણ ટકકર જામશે. મુંબઈ ટીમનાં ઓનર અંબાણી ફેમિલી વતી નીતા અંબાણી અને પુત્ર આકાશ અન્ય ફેમિલી મેમ્બર્સ સાથે ટીમને સપોર્ટ કરતાં જોવા મળશે. જયારે બીજી તરફ દિલ્હી ટીમના માલિક જિન્દલ ફેમિલીવતી પાર્થ અને તેની પત્ની અનુશ્રી ટીમનો ઉત્સાહ વધારતાં જોવા મળશે.

(2:43 pm IST)