News of Friday, 9th February 2018

ઈજાગ્રસ્ત ડિવિલિયર્સની દ.આફ્રિકા ટીમમાં વાપસી

નવી દિલ્હી: પૂર્વ કપ્તાન એબી ડિવિલિયર્સની ભારત સામે બાકી ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચો માટે દ.આફ્રિકા ટીમમાં વાપસી થઇ છે.

ડિવિલિયર્સને દક્ષિણ આફ્રિકા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે કારણ કે શનિવારે વર્નર્સ પર રમનાર ચોથા મેચમાં રમવા માટે કરવામાં આવ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 મેચોની સિરીઝમાં ભારતે 0-3થી આગળ છે. શનિવારે ભારત સિરીઝ જીતવા માટે દક્ષિણ આફ્રિકા સામે રમવા મેદાનમાં ઉતરશે.

(5:42 pm IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST

  • ગોવા સરકારના પ્રધાન વિજય સરસદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે અને તેમને ધરતી પર ગંદગી ગણાવ્યા છે. વિજય સરદેસાઈએ કહ્યુ છે કે આ પર્યટકો ગોવાને હરિયાણા બનાવવા ચાહે છે. પોતાના સંબોધનમાં વિજય સરદેસાઈએ ઉત્તર ભારતીય પર્યટકોને મોટા પૂર સમાન ગણાવ્યા અને તેમણે ગોવાને બીજું ગુરુગ્રામ નહીં બનવા દેવાની વાત પણ કરી હતી. access_time 7:25 pm IST