Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

એશિઝ જંગ : ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં : ૧૯૫/૫ : વોર્નર સદી ચૂકયો

ગબ્બા ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ૪૮ રનની લીડ મેળવી લીધી છે. ડેવિડ વોર્નર ૯૪, હેરીસ ૩, લબુસચંગે ૭૪, સ્મિથ ૧૨ અને ગ્રીન ૦ રને આઉટ થયા છે. રોબીન્સને ૩, વૂડ અને લીચે ૧-૧ વિકેટ લીધી છે. આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૫૬ ઓવરમાં ૫ વિકેટે ૧૯૬ રન બનાવ્યા છે.

(12:32 pm IST)