Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

આફ્રિકાના પ્રવાસ માટે સૈની, સૌરભ કુમાર, દિપક ચાહર અને અરઝાન નાગવાસવાલા સ્ટેન્ડ બાય

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ  દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.  ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વીસી), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (ડબ્લ્યુકે), આર અશ્વિન, જયંત યાદવ., ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(12:32 pm IST)