Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રમત જાગત શોકમાં ગરકાવ, પૂર્વ ઓસ્ટ્રિયાઇ ફુટબોલ કોમચ અલ્ફ્રેડ રેડલનુ ૭૦ વર્ષની ઉમરમાં નિધન

ઓસ્ટ્રિયાઇ ફુટબોલ ટીમના પૂર્વ અલ્ફ્રેડ રિડેલનુ ૭૦ વર્ષની ઉમરમાં નિધન થયુ ઓસ્ટ્રિયાઇ ફુટબોલ મહાસંઘએ કહ્યુ કે એક લાંબી બિમારી પછી રિડેલનુ નિધન થયુ. એક ખેલાડીના રૂપમા રીડલ એક સ્ટ્રાઇકર હતા જેમનણે ઓસ્ટ્રલીયા માટે ચાર મેચ રમ્યા હતા રીડલ ઇરાની રાષ્ટ્રીય ટમીના ખેલ નિદેશકના રૂપમાં  જોડાયા ઉતર આફ્રિકા અને એશિયાની કલબો સાથે પણ કામ કર્યુ.

(12:04 am IST)