Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કાલે દિલ્હી વિ.હૈદ્રાબાદ વચ્ચે ડૂઓર ડાઈસમા મુકાબલોઃ જે જીતશે તે મુંબઈ સામે મંગળવારે ફાઈનલ જંગ રમશે

આઈપીએલમાં આવતીકાલે કવોલિફાયર નં.૨ મેચ દિલ્હી અને હૈદ્રાબાદ વચ્ચે રમાશે. પ્લેઓફમાં મુંબઈએ દિલ્હીને હરાવતા સીધુ ફાઈનલમાં પહોંચી ગયું હતું. જયારે પોઈન્ટ ટેબલમાં દિલ્હી બીજા સ્થાને રહેતા વધુ એક તક મળી છે. જે ટીમ જીતશે તે મંગળવારે મુંબઈ સામે દુબઈમાં ફાઈનલમાં ટકરાશે.

(12:35 pm IST)