Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આજે ટીમ ઈન્‍ડિયાના એક પૂર્વ અને ૪ વર્તમાન સહિત ૫ ખેલાડીઓના જન્‍મદિવસ

મુંબઈ, તા.૬:આજે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ છે. ટીમ ઈન્‍ડિયા માટે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ઝંડો ફરકાવનાર પાંચ ખેલાડીઓનો આજે જન્‍મદિવસ છે. તેમાંથી ૩ ખેલાડીઓ ટીમ ઈન્‍ડિયાનો મહત્‍વનો ભાગ છે, હાલ જ્‍યારે તેઓ લાંબા સમયથી ટીમની બહાર છે. આ સાથે જ એક દિગ્‍ગજ ખેલાડીએ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.ᅠ

આ પાંચ ખેલાડીઓમાં રવિન્‍દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્‍યર, કરુણ નાયર અને આરપી સિંહના નામ સામેલ છે જેમનો જન્‍મદિવસ ૬ ડિસેમ્‍બરે છે.

(1:22 pm IST)