Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં ટેબલ માઉન્‍ટેન નામના સ્‍થળે વિમેન્‍સ ટીર૦ વર્લ્‍ડ કપની ટ્રોફી સાથે ૧૦ દેશની ટીમની કેપ્‍ટન. વુમન ઈન બ્‍લુ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ રવિવાર, ૧૨ ફેબ્રુઆરીએ પાકિસ્‍તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે.

 

(4:17 pm IST)