News of Tuesday, 6th February 2018

બાંગ્લાદેશ સામેની ટી-20 મેચમાંથી મેથ્યુઝ બહાર

નવી દિલ્હી: શ્રીલંકાના ઓલ રાઉન્ડર અને સીમિત ઓવરમાં કપ્તાન મેથ્યુઝ હેમ્સ્ટ્રિંગ ઇન્જ્યુરીને બનલાદેશ સામે રમાનાર બે મેચીની ટી-20 મેચોની સિરીઝથી બહાર કરવામાં આવ્યો છે.મેથ્યુઝને જગ્યાએ દિનેશ ચાંદીમલ બાંગ્લાદેશ દોર પર ટી-20 સિરીઝમાં ટીમની કમાન સંભાળશે.

મેથ્યુઝ હવે આવતા મહિને યોજાનાર ટી-20 નિદાહસ ત્રિકોણીય સિરીઝ સુધી ફિટ થઇ જાય. નીદહાસ ત્રિકોણીય સિરીઝ બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભારત વચ્ચે રમવાની છે. ઇજાના લીધે તેને બાંગ્લાદેશ સામેની ટી-20 સીરીજમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.

(5:18 pm IST)
  • પાકિસ્તાનના આતંકીઓ સામસામે આવ્યા : હાફિઝ સૈયદ અને સલાઉદ્દીનના જુથોએ સામસામે તલવારો ખેંચીઃ હિઝબુલ મુજાહિદીનના સર્વોચ્ચપદેથી સલાઉદ્દીનને તગેડી મુકાશેઃ આતંકી જુથો વચ્ચેનો વિવાદ ચરમસીમાએઃ ત્રાસવાદીઓ હાફિઝ અને મસુદ અઝહરે આઇએસઆઇને જાણ કર્યાની ચર્ચા access_time 3:43 pm IST

  • કાશ્મીરમાં લશ્કરને જબ્બર સફળતાઃ સર્ચ ઓપરેશનમાં જમાત ઉલ મુજાહીદ્દીનનો એક ત્રાસવાદી જીવતો પકડાયો : અનેક સ્ફોટક વિગતો બહાર આવશે : આ ત્રાસવાદી કોઈ મોટી સાજીસ રચી રહ્યાનું બહાર આવ્યુ છે : સંખ્યાબંધ ખતરનાક હથિયારો ઝડપાયા છે access_time 11:37 am IST

  • ઉત્તરાખંડના ભાજપના મુખ્યમંત્રી હરીશ રાવત ૯ મહિનામાં ૬૮ લાખ રૂપિયાની ચા ગટગટાવી ગયા છે : આરટીઆઈમાં જાણ કરવામાં આવી છે access_time 5:34 pm IST