Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મહિલા ટેનિસની નવી નંબર વન ઈગા સ્‍વાયટેક

 

નવી દિલ્‍હીઃ માયામીમાં મહિલાઓની માયામી ઓપનની ફાઈનલમાં જાપાનની નાઓમી ઓસાકાને ૬-૪, ૬-૦થી હરાવ્‍યા બાદ ટ્રોફી તો જીતી જ હતી, તે (સ્‍વાયટેક) હવે આજે જાહેર થનારા નવા ક્રમાંકોમાં નવી વર્લ્‍ડ નંબર વન બનશે. સ્‍વાયટેક નંબર વનની રેન્‍ક પર ઓસ્‍ટ્રેલિયાની એશ બાર્ટીના સ્‍થાને આવશે.

(4:04 pm IST)