Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ચેમ્‍પિયન કપલની ‘સુપર-સેવન'ફ્રેમ

અલીસા હિલીનો પતિ અને ફાસ્‍ટ બોલર મિચલ સ્‍ટાર્ક ૨૦૧૫માં (૭ વર્ષ પહેલાં) ઓસ્‍ટ્રેલિયાને વર્લ્‍ડ કપ જિતાડયા બાદ પ્‍લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટનો પુરસ્‍કાર જીત્‍યો ત્‍યારે તેણે પત્‍ની હિલી સાથે ક્રિકેટ- ડ્રેસમાં ફોટો પડાવ્‍યો હતો (ડાબે) ગઈકાલે (સાત વર્ષે) અલીસા હિલીએ પ્‍લેયર ઓફ ધ ટુર્નામેન્‍ટનો એવોર્ડ જીત્‍યા પછી પતિ સ્‍ટાર્ક ક્રિકેટ- ડ્રેસમાં ફોટો પડાવ્‍યો હતો.

(4:01 pm IST)