Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઓસ્ટ્રેલીયાનો નવો વિકેટકીપર છે એલેકસ કેરી એશિઝમાં ડેબ્યુ

 

નવીદિલ્હીઃ એશિઝ સિરીઝની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરની સમસ્યા દૂર થઈ ગઈ છે.  ટિમ પેઈનના ગયા પછી આ સમસ્યા ઊભી થઈ હતી.  વિકેટ કીપર બેટ્સમેન એલેકસ કેરી, ૩૦, ઈંગ્લેન્ડ સામે ૮ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી એશિઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં ટિમ પેઈનનું સ્થાન લેશે. તે બ્રિસ્બેનમાં યોજાનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરશે.

(4:40 pm IST)