Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

આઈસીસી અંડર-૧૯ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની કપ્તાની સંભાળશે

ઓલરાઉન્ડર કાસિમ અકરમ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર

નવીદિલ્હીઃ અંડર-૧૯ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમઃ કાસિમ અકરમ (કેપ્ટન), અબ્દુલ ફસીહ, અબ્દુલ વાહિદ બંગાળઝાઈ, અહેમદ ખાન, અલી અસફંદ, અરહમ નવાબ, અવૈસ અલી, ફૈઝલ અકરમ, હસીબુલ્લાહ, ઈરફાન ખાન નિયાઝી, માઝ સદાકત, મેહરાન મુમતાઝ, મોહમ્મદ શહઝાદ, રિઝવાન મહેમૂદ અને ઝીશાન જમીર.  અનામત :ગાઝી ગૌરી અને મોહમ્મદ ઝીશાન.

(4:27 pm IST)