News of Saturday, 3rd February 2018

એશિયાઈ ઇન્દોર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં દાસને બનાવ્યો નવો રેકોર્ડ

નવી દિલ્હી: ભારતના એકલવ્ય દાસને એશિયાઈ ઇન્દોર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પુરુષ વર્ગની 60 મીટર ફરતા દોરમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે કાંસ્ય પદક મેળવ્યું છે.

દાસને 6.67 સેકેન્ડના સમય લીધો હતો.પહેલા સ્થાન પર તાફ્તીયાન 6.51 સેકેંડ અને ઓગુનોદે ટૉસિનજોસેફ 6.63 સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ત્રીજું સ્થાન મેળવીને દાસને 60 મીટર દોરમાં રાષ્ટ્રીય રેકોર્ડ 6.87 મીટરને તોડ્યો છે જે 2009માં સમીર મોનના નામે હતો.

(4:52 pm IST)
  • ઈશરત જહાં એન્કાઉન્ટર કેસનો મામલો : સેન્ટ્રલ આઈબીના પૂર્વ ઉચ્ચ અધિકારીની અરજી પર સુનાવણી પૂર્ણ : સીબીઆઈ કોર્ટે ૧૬ ફેબ્રુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો access_time 3:33 pm IST

  • અમદાવાદ : અમિતભાઈ શાહના પુત્ર જય શાહે ખાનગી ન્યૂઝ પોર્ટલ (ધ વાયર પોર્ટલ) સામે કરેલી બદનક્ષીની ફરીયાદનો મામલો : આજે મેટ્રો કોર્ટમાં પોર્ટલના એડિટર રોહિણી સિંગ સહિત તમામ કોર્ટમાં હાજર રહ્યા : હવે પછીની સુનવણી ૧૭ માર્ચે access_time 3:33 pm IST

  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST