Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

IPL ઓ કશનઃ કુલ ૧૧૬૬માંથી ૮૩૦ ભારતના અને ૩૩૬ વિદેશી ખેલાડીઓ ઍ કરાવ્યું રજીસ્ટ્રેશનઃ જાફ્રા આર્ચરે સૌને ચોîકાવ્યા

હર્ષલ, શાર્દુલ, ઉમેશની બે કરોડની બેઝ પ્રાઇસઃ ફ્રેન્ચાઇઝીઓ પાસે કુલ ર૬ર.૯પ કરોડનો ખર્ચ કરવાનો બાકી

નવી દિલ્હી તા. રઃ આગામી ૧૯ ડિસેમ્બરે દુબઇમાં યોજાનારા આઇપીઍલના પ્લેયર્સ ઓ કશનમાં તમામ ૧૦ ફ્રેન્ચાઇઝીઓ ઍ કુલ મળીને ફકત ૭૭ ખેલાડીઓ ને ખરીદવાના છ.ે, પરંતુ ઍ માટે આઇપીઍલના મોવડીઓ ઍ આ ટીમના માલિકોને કહ્નાં છે કે અમારી પાસે કુલ ૧૧૬૬ ખેલાડીઓ નાં રજિસ્ટ્રેશન આવ્યાં છે. જાકે ફ્રેન્ચાઇઝીઓ  આ તમામ ખેલાડીઓ નાં નામ જાઇ ગયા પછી ઍમાંથી કોને ખરીદવામાં રસ ધરાવે છે ઍ જણાવશે ત્યારબાદ આ લાંબીલચક યાદીને ટૂંકી કરી નાખવામાં આવશે.

ફ્રેન્ચાઇઝીઓ  પાસે કુલ ર૬ર.૯પ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો બાકી છે. પચીસ ખેલાડીનાં નામ સૌથી વધુ બે કરોડ રૂપિયાવાળી બેઝ પ્રાઇસની કેટેગરીમાં છે અને ઍમાં તાજેતરમાં ભારતમાં વર્લ્ડ કપ જીતનાર ઓ સ્ટ્રેલિયન ટીમના ૭ પ્લેયર્સનો પણ સમાવેશ છે. વર્લ્ડ કપમાં પ૭૮ રન બનાવનાર કિવી ઓ લરાઉન્ડર રાચિન રવીન્દ્રઍ પોતાને ફકત પ૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મુકાવ્યો છે.

કયો ખેલાડી કેટલા રૂપિયાની બેઝ પ્રાઇસમાં?

બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કોણ?: હર્ષલ, શાર્દૂલ, ઉમેશ, કેદાર, મુજીબ, અબોટ, કમિન્સ, હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઇંગ્લિસ, સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, મુસ્તફિડઝુર, બેન્ટન, બ્રુક, ડકેટ, ઓ વર્ટન, આદિલ રાશિદ, વિલી, વોકસ, ફર્ગ્યુસન, કોઍટ્ઝી, રાઇલી રૂસો, ડુસેન અને ઍન્જેલો.

દોઢ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કોણ?: નબી, હેન્રિકસ, લીન, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, વોરેલ, ટોમ કરેન, માર્ચન્ટ ડી લેન્ગ, જાડર્સ્ન, મલાન, ટાઇમલ મિલ્સ, સોલ્ટ, કોરી ઍન્ડરસન, મનરો, નીશેમ, સાઉધી, ઇન્ગ્રામ, હસરંગા, હોલ્ડર અને રૂધરફોર્ડ.

ઍક કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કોણ?: ઍગર, મેરેડિથ, શોર્ટ, ઍશ્ટન ટર્નર, ઍટકિન્સન, બિલિંગ્સ, બ્રેસવેલ, ગપ્ટિલ, જેમીસન, મિલ્ન, ડેરિલ મિચલ, પાર્નેલ, પ્રિટોરિયસ, અલ્ઝારી જાસેફ, રાવમેન પોવેલ અને ડેવિડ વિસ.

(2:30 pm IST)