Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

મુંબઈ ક્રિકેટ સંઘની મેનેજીંગ કમિટીમાંથી પ્રવીણ આમ્રે આપ્યું રાજીનામુ

નવી દિલ્હી: ભારતના પૂર્વ ક્રિકેટર પ્રવીણ આમ્રે આઈપીએલની  દિલ્હી  ડેયરડેવિલ્સ ટીમના ટેલેન્ટ હન્ટના પ્રમુખ બનાવવામાં આવતા મુંબઈ ક્રિકેટ સંઘની મેનેજીંગ કમિટીમાંથી રાજીનામુ આપી દીધું છે.

આમ્રેએ એમસીએના અધ્ક્ષય  આશિષ શેલારને પાત્ર લખીને જાણકારી આપી છે. આમ્રે પાત્રમાં લખ્યું કે હું એસીએની મેનેજીંગ કમિટીમાંથી રાજીનામુ આપું છું.

(4:29 pm IST)