Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અંડર-19 વિશ્વ કપ ફાઇનલ કાલે: ઇતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારત

નવી દિલ્હી: ભારતીય ટીમ આઈસીસી અંડર-19 વિશ્વ કપના ફાઇનલમાં શનિવારે ઓસ્ટ્રેલિયા સામે રમશે ત્યારે તેની નજર ચોથા ખિતાબ જીતવા તરફ રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટના ઇતિહાસમાં બે સૌથી સફળ ટીમ છે જે ત્રણ-ત્રણ વખત ખિતાબ પોતાના નામે કરી ચુકી છે અને બન્ને ટીમો હવે ચોથા ખિતાબને જીતવા માટે મેદાનમાં ઉતરવાની છે. અંડર-19માં ભારતે 2002,2008 અને 2012માં વિશર્સ કપ પોતાના નામે કર્યો હતો.

(4:28 pm IST)