Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઓસ્ટ્રેલીયામાં ભારતના ૧૨ વર્ષના યુવા ખેલાડી શુભ પટેલ સાથે ભેદભાવઃ કંઠી પહેરી ફૂટબોલનો મેચ રમતાં રેફરીએ અટકાવ્યોઃ શુભ પટેલએ મેચ રમવાની જ ના પાડી દીધીઃ વિવાદ

ઓસ્ટ્રેલીયામાં ભારતના ૧૨ વર્ષના યુવા ખેલાડી શુભ પટેલ સાથે ભેદભાવઃ કંઠી પહેરી ફૂટબોલનો મેચ રમતાં રેફરીએ અટકાવ્યો. કંઠી કાઢી નાખવાના બદલે શુભ પટેલએ મેચ ન રમવાનું પસંદ કર્યુ. તેણે કહ્યું કે કંઠી પહેરવા બદલ મને અન્ય કોઈ જ રમતમાં અટકાવવામાં આવ્યો નથી. આ મામલે ભારતીય સમુદાયે વિરોધ કરતાં ફૂટબોલ કિવન્સલેન્ડે સમગ્ર વિવાદ મામલે તપાસના આદેશ આપ્યા અને શુભ પટેલના પરિવારની માફી પણ માંગી

(2:16 pm IST)