Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાહુલે કરાવી સ્‍પોર્ટસ હર્નિયાની સર્જરી : બે મહિના આરામ

ઓપનર અને વાઇસ-કેપ્‍ટન કે.એલ. રાહુલે જર્મનીમાં સ્‍પોર્ટ્‍સ હર્નિયાની સર્જરી કરાવી છે અને તે લગભગ બે મહિના રમી નહીં શકે. રાહુલને ઘણા દિવસથી પેડુમાં દુખાવો થતો હતો. પેડુ ઉપરાંત સાથળના  સ્‍નાયુઓમાં પણ તેને પેઇન હતું એટલે તેણે ઓપરેશન કરાવવાનું નકકી કર્યુ હતું.

(2:56 pm IST)