Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

આર.કે.સિલ્વર એન્ડ ગોલ્ડ ગૃપ પરિવારના આંગણે અવસર આનંદનો

ચિ. યશ - ચિ.ભાવીકા આજે સત્કાર સમારોહ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિધ્ધ આર.કે. સિલ્વર એન્ડ ગોલ્ડ ગૃપના રમેશભાઇ ખેંગારભાઇ વાઢેર તથા સેજલબેનના સુપુત્ર ચિ.યશના શુભલગ્ન રમેશભાઇ નારણભાઇ સિંધવ તથા રમાબેનની સુપુત્રી ચિ.ભાવીકા સાથે તા.ર૦ના રોજ સંપન્ન થયા. નવદંપતિનો સત્કાર સમારોહ આજે બુધવારે સાંજે ૭.૩૦ કલાકે કોકોનેટ કાઉન્ટી પાર્ટી પ્લોટ, ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે.

(11:26 am IST)