Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જુનાગઢ કળથીયા પરિવારમાં શુભ લગ્નઃચિ.ડો. ખુશ્બુ ચિ. બ્રિજેશ

જુનાગઢઃ જુનાગઢ સગર સમાજના આગેવાન અગ્રણી બિલ્ડર્સ મોહનભાઇ કાળાભાઇ કળથીયા અને અ.સૌ. નિર્મળાબેનની સુપુત્રી ચિ. ડો. ખુશ્બુ (બીડીએસ) ના શુભ લગ્ન ભાવનગર નિવાસી અમૃતભાઇ ડાયાભાઇ સોલંકી અને અ.સૌ. ભાવનાબેનના સુપુત્ર ચિ. બ્રિજેશકુમાર (એમ. એન્જીકેનેડા) સાથે તા. ૧૧ જાન્યુ.ને સોમવારે નિરધારેલ હતા.

(11:37 am IST)